લખતર તાલુકાના ભાસ્કરપરા ગામે છાબલી ગામ તરફ જતા રસ્તાની જમણી બાજુ આવેલ ખુલ્લી જગ્યામાં જાહેરમાં તીન પત્તીનો પૈસાની હાર જીતનો જુગાર રમતા આરોપીને રોકડ 3.25,180/- તથા મોબાઇલ ફોન નંગ 2 મળી કુલ રૂ.29,180/- ના મુદામાલ સાથે આરોપીને પકડી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢયો હતો.પોલીસ અધિક્ષક હરેશ દુધાત તથા ના.પો.અધિ. એચ.પી.દોશી સુ.નગર ડીવી, નાઓ દ્વારા પ્રોહી/જુગાર ની અસરકાર અને પરીણામલક્ષી કામગીરી કરવા સુચનો તેમજ માર્ગદર્શન આપેલ જે આધારે એન.એ.ડાભી પો.સબ ઇન્સ. લખતર પો.સ્ટે.) સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અમોને ખાનગી રાહે હકીકત મળેલ કે ભાસ્કરપરા ગામે છાબલી ગામ તરફ જતા રસ્તે જમણી બાજુ આવેલ બાવળના ઝાડ નિચે જાહેરમાં ખુલ્લી અમુક ઇસમો ગંજી પાના વડે તીન પત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે.જેથી અમોએ સ્ટાફના માણસો સાથે સદરહુ હકીકત વાળી જગયાએ રેઇડ કરતા જાહેરમાં જુગાર રમતા (1) પ્રકાશભાઇ ચમનભાઇ બાવળીયા ત.કોળી ઉ.વ.30 રહે.વિઠ્ઠલગઢ તા.લખતર (2) મહેન્દ્રભાઇ ઉર્ફે નંદો ભીખાભાઇ બાવળીયા ન.કોળી ઉ.વ.24 રહે.ગાંગડ તા.લખતર (3) વિપુલભાઇ જગાભાઇ ઝાપડીયા ત.કોળી ઉ.વ.21 રહે.ખેંગારીયા તાવિરમગામ (4) રોહીતભાઇ ઉર્ફે ગગુ દયારાભાઇ કુકડીયા જાતે ત.કોળી ઉ.વ.27 રહે. ભાસ્કરપરા તા.લખતર (5) વિષ્ણુભાઇ વાસુદેવભાઇ લોરીયા જાતે.ત.કોળી ઉ.વ. 25 રહે. ભાસ્કરપરા તા.લખતર (6) રાજુભાઇ મફાભાઇ ઓગાણીયા જાતે,દેવીપૂજક ઉ.વ. 25 રહે. ભાસ્કરપરા તા.લખતરને ઝડપી લેવાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લ્યો કરો વાત... બોટાદ જિલ્લામાં રોડમાં બમ્પ અને જિલ્લા પંચાયત બિલ્ડિંગમાં પણ બમ્પ... રીપેરીંગ કામ કરાવવામાં આવ્યુ...
બોટાદમાં ખસ રોડ પર જિલ્લા સેવાસદનની બિલ્ડિંગ બાદ જિલ્લા પંચાયતની બિલ્ડિંગ બનાવવામાં આવી છે.!...
राज्यपाल की मौजूदगी में तमिलगान में द्रविड़ शब्द छूटा:CM स्टालिन बोले- केंद्र राज्यपाल को वापस बुलाए
तमिलनाडु में राज्यपाल आरएन रवि और CM एमके स्टालिन के बीच एक बार फिर विवाद हो गया है। इस बार मामला...
કોડીનાર તાલુકાના ડોળાસા ગામે વીજળી પડતાં ભેંસ નું મોત...ગાજ્યા મેઘ નાં વરસ્યા.
કોડીનાર તાલુકાના ડોળાસા ગામે વીજળી પડતાં ભેંસ નું મોત...ગાજ્યા મેઘ નાં વરસ્યા
...
મોટાભાગની માંગણીઓ સ્વીકારી લેવાઇ તમામ કર્મીઓ તેમની સેવાઓમાં જોડાઈ જશે શિક્ષણ મંત્રી જીતુ વાઘની
મોટાભાગની માંગણીઓ સ્વીકારી લેવાઇ તમામ કર્મીઓ તેમની સેવાઓમાં જોડાઈ જશે શિક્ષણ મંત્રી જીતુ વાઘની