હાલોલ નગર ખાતે હાલમાં મુસ્લિમોના પાવન પર્વ મોહરમની રંગે ચંગે મુસ્લિમ બિરાદારો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં આગામી તારીખ 29 મી જુલાઈ શનિવારના રોજ મોહરમનું ભવ્ય જુલુસ નગર ખાતે યોજાનાર હોઈ હાલોલ ટાઉન પોલીસ મથકના પીઆઈ કે.એ.ચૌધરીની અધ્યક્ષતામાં ટાઉન પોલીસ દ્વારા નગર ખાતે મહોરમના પર્વને અનુલક્ષીને મોહરમનું ઝુલુસ નગર ખાતે ભવ્ય રીતે શાંતિપૂર્ણ માહોલમાં કાયદો વ્યવસ્થા તેમજ સુરક્ષા સલામતીની જાળવણી સાથે સંપૂર્ણ કોમી ભાઈચારાની ભાવના વચ્ચે યોજાય તેને લઈને ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી જેમાં હાલોલ ટાઉન પોલીસ મથકના પીઆઈ કે.એ.ચૌધરી સહિત પોલીસ કર્મચારીઓએ પોલીસ ચોકીથી ફુટ પેટ્રોલિંગનો આરંભ કરી નગરના બજાર વિસ્તારમાં રહી લીમડી ફળિયા, કસ્બા વિસ્તાર,કોઠી ફળિયા, હજરત બાદશાહ બાબાની દરગાહ વિસ્તાર,તેમજ પાવાગઢ રોડ અને અરાદ રોડ,ઘોડાપીર સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતીની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मुंबई-गोवा महामार्गावरील रस्त्याच्या दुरावस्थे प्रकरणी संदीप सावंत यांची कार्यालयावर धडक
चिपळूण : मुंबई गोवा महामार्गावरील वहाळफाटा ते सावर्डे पिंपळ मोहल्लापर्यंत रस्त्याच्या...
মৰাণহাট আৰক্ষীৰ হাজোৱা, তিনিচুকীয়া চাহ বাগিচা আৰু খোমটাই বামলাইনত অবৈধ চুলাই আৰু বিলাতি সুৰাৰ বিৰুদ্ধে অভিযান
চৰাইদেউ জিলাৰ মৰাণহাট থানাৰ অন্তৰ্গত হাজুৱা চাহ বাগিচা, তিনিচুকীয়া চাহ বাগিচা আৰু খুমটাই বনমালী ত...
PORBANDAR પોરબંદરની ચોપાટી પાસે તોરણ ટુરીસ્ટ બંગલો કયારે શરૂ થશે 21 11 2022
PORBANDAR પોરબંદરની ચોપાટી પાસે તોરણ ટુરીસ્ટ બંગલો કયારે શરૂ થશે 21 11 2022
Top Headlines Of The Day: Chandrayaan-3 Landing Updates | ISRO | PM Modi | BRICS | Aaj Tak News
Top Headlines Of The Day: Chandrayaan-3 Landing Updates | ISRO | PM Modi | BRICS | Aaj Tak News