વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે.27 જુલાઈ થી 5 ઓગષ્ટમાં દક્ષિણ અને પશ્ચિ સૌરાષ્ટ્રનાં ભાગોમાં વરસાદ થશે. ઉત્તર મધ્ય ગુજરાતનાં ભાગોમાં અને પંચમહાલ વરસાદની શક્યતા છે. 26 જુલાઈએ ઓરિસનાં ડીપ ડિપ્રેશન બનશે જે મજબૂત થઈને પશ્ચિમ ઘાટ તરફ જવાની શક્યતા છે. ઉત્તર ભારતમાં ભારે વરસાદ થશે. રાજ્યમાં ઓગસ્ટનાં પ્રથમ સપ્તાહમાં વરસાદ થશે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદ થશે. તેમજ નર્મદા અને તાપી જળસ્તરમાં વધારો રહેશે. બંગાળનાં ઉપસાગરમાં અને અરબ સાગરમાં પ્રતિકિમી 100 ની ઝડપે પવન ફૂંકાશે. ઓગસ્ટનાં પહેલા સપ્તાહમાં મહેસાણા, અરવલ્લી સહિતનાં વિસ્તારમાં વરસાદ રહેશે. અમદાવાદમાં વરસાદની શક્યતા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજકોટમાં આંગણિયા પેઢીના ભાગીદાર પાસેથી રૂ.19 લાખની લૂંટ કરી આરોપી ફરાર
રાજકોટ શહેરમાં એક અજીબો ગરીબ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન...
CAA लागू होने के बाद Pakistan से आए शरणार्थियों में जश्न | Migrants | PM Modi | Barmer | Amit Shah
CAA लागू होने के बाद Pakistan से आए शरणार्थियों में जश्न | Migrants | PM Modi | Barmer | Amit Shah
Smartphone Price Hike: महंगे होंगे स्मार्टफोन! चीन के इस फैसले का पड़ेगा प्रभाव, क्या है इसके पीछे की बड़ी वजह
मेमोरी चिप की बढ़ती कीमतों और चीनी युआन की मजबूती के कारण जून तिमाही में स्मार्टफोन की कीमतों में...
জাগুনত মিচিং ভাষা দিৱস উদযাপন
জাগুনত মিচিং ভাষা দিৱস উদযাপন ।। Bibidh News
પુના ગામે દીપડાએ પાલતુ કૂતરાને ફાડી ખાધું વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.
મહુવા તાલુકાના પુના ગામે પટેલ ફળિયા ખાતે સંગીતાબેન કિરીટભાઈ પટેલના ઘરે પાલતુ કૂતરા પર રાત્રી...