રાજ્યમાં 70 IPSની બદલીના ઓર્ડર
જી.એસ મલિક અમદાવાદના નવા પોલીસ કમિશનર
પ્રેમવીરસિંહ અમદાવાદના નવા રેન્જ IG
શમસેરસિંહ લો એન્ડ ઓર્ડરના DGP
અનુપમસિંહ ગહેલોત વડોદરાના નવા CP
આર.બી બ્રહ્મભટ્ટ CIDના નવા ADG
વી.ચંદ્રશેખર સુરતના નવા રેન્જ IG
અભય ચુડાસામાને કરાઈ પોલીસ એકેડમીની જવાબદારી