ખેડા મહુધાતરસ્યા ને પાણી અને ભૂખ્યા ને ભોજન અર્પણ કરતું વડથલ ગામ નું ચૌહાણ પરિવાર
હાલ ચાલી રહેલા દશામાં માં વ્રત ના કારણે મીનાવાળા ખાતે હજારો લોકો ચાલતા આવતા હોય છે
ત્યારે વડથલ મીનાવાળા રોડ પર ભગા ભાઈ ધુળા ભાઈ ચૌહાણ અને તેમના પરિવાર દ્વારા આવનાર તમામ યાત્રાળુઓ ને પાકું ભોજન અને ચા નાસ્તા ની સુવિધા દર વર્ષ કરવામાં આવતી હોય છે
દર વર્ષ ને જેમ આ વર્ષ પણ સતત
સાત દિવસ થી એક ધારી વિસામો અને જમણ વાર ની સુવિધા સ્વ ખર્ચ પુરી પાડવામાં આવી રહી છે
ત્યાર બાદ આજે અંતિમ દિવસ હોવાથી દશામાં ની મૂર્તિ નું પણ ધામ ધૂમ પૂર્વક વિસર્જન પણ કરવામાં આવશે.
રિપોર્ટ ઈરફાન મલેક મહુધા