સરસ્વતી હાઈસ્કૂલ વાડદ ના પ્રવેશ દ્વાર પર પડેલ ગ્રામ પંચાયત વોટર વોક્સ નું પંચર છેલ્લાં ઘણાં સમય થી બનાવવા માં આવ્યું નથી વારંવાર રજૂઆત કરી લેખીત અરજી પણ શાળા દ્વારા ગ્રામ પંચાયત માં આપી છે તે છતાં પગલાં નથી લીધા આજે છેલ્લી વિનતી કરું છું કાલે તાલુકા અને જિલ્લા માંથી ટીમો બોલાવીશ અને ન્યુઝ પેપર તથા ટી.વી ન્યુઝ માં આપીશ શાળા ની બે છોકરી ઓ પડી જવાથી કપડા ખરાબ થયા અને ઇજા થતાં બચી ગઈ પણ કોઈ શાળા ના છોકરા ને ઇજા થશે તેની જવાબદારી કોણ લેશે તાત્કાલિક પગલાં લેવા વિનંતી 

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ

ખેડા: ગળતેશ્વ