ગાંધીનગર જિલ્લા ના છાલા ગામ માં દર સાલ ની જેમ આ સાલ બી હજરત સહિદ હસુદાદા ર. અ. ચાંદ ૯ તારીખ ૮/૮/૨૦૨૨ ના રોજ ઉર્સ મનાવવામાં આવ્યું હજારો ની સંખ્યા માં ભીડ અને શ્રધ્ધાળુ ઓ પવિત સ્થાને ઉમંગ ભેર જોવા મળ્યા લોકો માં ખૂબ આનંદ જોવા મળ્યો બધા મન્નતો લઈ ને આવે છે આ દરબાર પર અને બધા ની મન્નતો પૂરી થાય છે