હાલમા આવી રહેલા તહેવારો ને અનુલક્ષીને પોલીસ સ્ટાફ ને જીલ્લા પોલીસ વડાએ જુગારની બદીને નાથવા માટે કડક સુચનાઓ આપવામાં આવેલ છે... પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સાતમ,આઠમનો તહેવાર દરમિયાન જો કોઈ જુગારીઓ જુગાર રમતા હશેતો પોલીસ કાયદેસર ની કાર્યવાહી કરશે