પાટડી તાલુકાના નવા સડલા ગામે એક વૃદ્ધ ખેતરમાં કામ કરી રહ્યાં હતા, ત્યારે અચાનક સાપ કરડતા વૃદ્ધનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. આ આધેડ વ્યક્તિને ઝેરી સાપ કરડતા તાત્કાલિક સારવાર અર્થે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવાયા હતા. જ્યાં સારવાર મળે એ પહેલા જ એમનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ.પાટડી તાલુકાના નવા સડલા ગામના 65 વર્ષના આધેડ સોલંકી મનાભાઈ છગનભાઈ સોલંકી નવા સડલા ગામે આવેલી પોતાની સિમ જમીનના ખેતરમાં ખેતીકામ કરી રહ્યા હતા. તે સમતે તેઓને અચાનક ખેતરમાં સાપ કરડ્યો હોવાથી આજુબાજુના ખેતરોમાંથી દોડી આવેલા ખેડૂતો અને પરિવારજનો તેઓને તાત્કાલિક સારવાર અર્થે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને ચકાસીને મૃત જાહેર કર્યા હતા.આ ગોઝારી ઘટના અંગે પાટડી પોલીસ મથક ખાતે જાણ કરી અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે પાટડી તાલુકાના નવા સડલા ગામે 65 વર્ષના આધેડનું સાપ કરડવાથી અકાળે કમકમાટીભર્યું મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ. આ બનાવ અંગે પાટડી પોલીસ મથકે સાપ કરડવાથી મૃત્યુ થવાની એ.ડી. મોત નોંધી વધુ કાર્યવાહી પાટડી પોલીસે હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પાટડી પોલીસ મથકના પી.એસ.આઇ. ચલાવી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गुनौर सीएम राईज भवन के स्थल का नहीं हुआ परिवर्तन,जोरो से चल रहा कार्य
कुछ दिन पूर्व भवन स्थल परिवर्तन लेकर गुनौर नगर वासियों ने उठाई थी माँग
गुनौर : गुनौर में सीएम राइज विद्यालया स्वीकृत किया गया है जिसके लिये करोड़ों...
બનાસકાંઠા સાંસદ ઉમેદવાર ડૉ.રેખાબેન ચૌધરીની પસંદગી થતાં ડીસામાં અનેરો ઉત્સાહ || સબંધ ભારત ન્યૂઝ ||
બનાસકાંઠા સાંસદ ઉમેદવાર ડૉ.રેખાબેન ચૌધરીની પસંદગી થતાં ડીસામાં અનેરો ઉત્સાહ || સબંધ ભારત ન્યૂઝ ||
PM Modi to visit 1000-year-old mosque in Egypt today. What is its significance?
Modi's visit to the mosque holds immense significance for India's Dawoodi Muslim community....
ડીસામાં તુલસી વિવાહ મહોત્સવ યોજાયો
સનાતન ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. તુલસીના છોડને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવ્યો...
NEET UG Result 2024 Updates: नीट यूजी की परीक्षा रद्द होगी या नहीं! Supreme Court में आज होगी सुनवाई
NEET UG Result 2024 Updates: नीट यूजी की परीक्षा रद्द होगी या नहीं! Supreme Court में आज होगी सुनवाई