દીયોદર પોસ્ટે વિસ્તારમાંથી એક હુંન્ડાઇ વેન્યુ ગાડીમાં આવેલ કેટલાક અજાણ્યા ઇસમો એક યુવતિનુ અપહરણ કરી લઇ ગયેલ હોય જે આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી ભોગ બનનારને અપહરણકર્તાઓના ચુંગાલમાંથી મુક્ત કરાવતી એલ.સી.બી બનાસકાંઠા,