દિયોદર ના સુરાણા મુલકપૂર પાસે પોલીસ ની પ્રાઇવેટ ગાડી પર હુમલો......દિયોદર ના મહિલા એ એસ આઈ તેમજ કોન્સ્ટેબલ પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો....પોલિસી કર્મીઓ યુવક યુવતી ને સિહોરી સી પી આઈ ઓફિસ નિવેદન માટે લઈ જઈ રહ્યા હતા.....પ્રેમલગ્ન કરનાર યુવક યુવતી ને નિવેદન માટે લઈ જઈ રહેલ પોલીસ ની પ્રાઇવેટ ગાડી પર હુમલો......