આજરોજ ડીસા નગરપાલિકાની પેટા ચુંટણીમાં વોર્ડ નંબર 9 ખાલી પડેલ જગ્યા પર કોંગ્રેસ પાર્ટી દ્વારા પોતાના ઉમેદવાર શ્રી ઇમરાન ભાઈ કુરેશી નું ફોર્મ પ્રાંત કચેરી ડીસા ખાતે રજૂ કરવામાં આવ્યું જેમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી ભરતસિંહ વાઘેલા, ડીસા શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ સોલંકી ના જિલ્લાઓ પ્રમુખ જગદીશભાઈ મોદી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલભાઈ શાહ,પૂર્વ શહેર પ્રમુખ દીપક પટેલ NSUI પ્રમુખ હાર્દિક પઢીયાર યુથ કોંગ્રેસના પ્રમુખ દીપક દેસાઈ પોપટજી દેલવાડીયા મથુરજી ઠાકોર તેમજ મોટી સંખ્યા માં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહી વોર્ડ નંબર 9 નાં ઉમેદવાર શ્રી ઇમરાન કુરેશી નાં સમર્થનમાં ફોર્મ ભરવાનું આવ્યું વધુમાં વોર્ડ નંબર 9 માં 25 વર્ષ બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા પોતાનો ઉમેદવાર મૂકવામાં આવ્યો જેથી શહેર પ્રમુખ શ્રી મુકેશભાઇ સોલંકી ની કામગીરીની સારી કામગીરી થી શહેર નાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે...