સુરેન્દ્રનગર જીલ્લામાં પ્રોહી-જુગારની પ્રવૃત્તિ સદંતર નેસ્ત નાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના આપેલ જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ અભેસંગભાઈ ખેરને મળેલ બાતમી આધારે રતનપર શિવ દર્શન સોસાયટી બ્લોક નં.180માં રહેતા અજયસિંહ નિરૂભા પરમારના રહેણાંક મકાને રેઈડ કરી કુલ 9 ઈસમોને ગંજીપાના તથા રોકડ રૂા.26,460 તથા મોબાઈલ ફોન નંગ-5 કિ.રૂા.35,000 તથા લાઈટબીલ નંગ-1 કિ. રૂા.00/00 મળી કુલ કિં.રૂા.61,460ના મુદામાલ સાથે અજયભાઈ નિરૂભા પરમાર જાતે દરબાર ઉ.29 ધંધો મજુરી રહે રતનપર શિવદર્શન સોસાયટી બ્લોક નં.180 તા.વઢવાણ જી. સુરેન્દ્રનગર, રવિરાજભાઈ માણશીભાઈ કરપડા જાતે કાઠી દરબાર (ઉ.26) ધંધો ખેતી રહે. રતનપર શિવદર્શન સો.બ્લોક નં.172 મુળ રહે. કળમાદ તા.મુળી જી.સુરેન્દ્રનગર, રવિરાજસિંહ જયેન્દ્રસિંહ રાણા જાતે દરબાર ઉ.50 ધંધો ખેતી, રહે. કર્મયોગી પાર્ક સો. દાળમીલ રોડ સુરેન્દ્રનગર મુળ રહે. કથારીયા તા.ચુડા જી. સુ.નગર, દેવ અલ્પેશભાઈ દવે જાતે બ્રાહ્મણ ઉ.19 ધંધો અભ્યાસ રતનપર શિવદર્શન સો. બ્લોક નં.54 તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર, નવઘણ ભીખાભાઈ ઝેઝરીયા જાતે ચુ.કોળી ઉ.26 વેપાર રે.રતનપર મેકસન સર્કલ પાસે તા.વઢવાણ જી. સુરેન્દ્રનગર, સંજય બકુલભાઈ ઝેઝરીયા જાતે ચુ.કોળી ઉ.28 મજુરી રતનપર શિવદર્શન સો. બ્લોક નં.204 તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર હિતેષભાઈ રામજીભાઈ મેયાલીયા જાતે ત.કોળી ઉ.39 નોકરી રે.રતનપર શિવદર્શન સો. બ્લોક નં.198 તા.વઢવરણ જી. સુ.નગર, કલ્પેશ મહેન્દ્રભાઈ ઝેઝરીયા ત.કોળી ઉ.36, રીક્ષા ડ્રાઈવીંગ રહે. રતનપર શિવદર્શન સો. બ્લોક નં.198 તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર, કેતન રમેશભાઈ પિત્રોડા જાતે લુહાર ઉ.35 ફ્રેબ્રીકેશન રતનપર શિવદર્શન સો. બ્લોક નં.186 તા.વઢવાણ જી.સુ.નગરને ઝડપી લીધા હતા.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं