ડીસા પાટણ હાઈવે પર કારચાલક અને બાઈક વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત..
ડીસા પાટણ હાઈવે પર આસેડા ગામ નજીક કારચાલક અને બાઈક વચ્ચે થયો અકસ્માત
અકસ્માતમાં બે લોકો ઇજાગ્રસ્ત..
અકસ્માત ની જાણ થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા...
અકસ્માત એટલો ભયંકર હતો કે કારના આગળથી કુરચે કુરચા ઉડી ગયા
જ્યારે બાઈક ચાલક અને અન્ય વ્યક્તિ ને ગંભીર ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં