રિપોર્ટ. લતીફ સુમરા

ડીસા તાલુકા ના આસેડા ગામ ના ડીસા -પાટણ હાઇવે ના આસેડા વળાંક પર આજ સવાર માં કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત જોવા મળ્યો હતો કાર ચાલાક માણેકપુરા નો રહેવાશી હોય તેવું ગામ લોકો દ્વારા જાણવા મળ્યું હતું જેની અંદર બાઇક સવાર પર ત્રણ લોકો સવાર હતા જેમાં ત્રણ લોકો ને ગંભીર ઇજા થઇ હતી જેની એક ખુબજ ગંભીર હાલત હોવા મળી હતી અને સાર વાર માટે 108 મારફતે સિવિલ હોસ્પીટલ મોકલવામાં આવ્યા હતા અને ગામ લોકો ના ટોળે ટોળે જોવા મળ્યા હતા