સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી અમદાવાદ હાઈવે ઉપર જોવા જઈએ તો દરરોજ અકસ્માતો ની નાની મોટી ઘટનાઓ સામે આવે છે અને આ માર્ગ ઉપર છેલ્લા કેટલાક સમયથી સિક્સલેન રોડની કામગીરી શરૂ હોવાના કામ કારણે અનેક અકસ્માતો રોજ બની રહ્યા છે તેવું હાલમાં તંત્ર દ્વારા પણ અવારનવાર અંગેની જાણકારી આપવામાં આવે છે ત્યારે આજે ફરીવાર ગમખ્વાર અકસ્માત સર્જાવવા પામ્યો છે.જેમાં ગંભીર હાલતમાં ઘટના સ્થળ ઉપર જ બે વ્યક્તિઓના મોતની નીપજિયા છે જ્યારે હાલમાં કાર જોતા એવું લાગી રહ્યું છે કે બંને મૃતકો વઢવાણાને થાનના હોવાનું ચર્ચા રહ્યું છે ત્યારે વહેલી સવારે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે ત્યારે હાલમાં લીમડી પોલીસ અને પારસીના પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હોવાનું જાણવા મળે છે ત્યારે બંને મૃતકોને હાલમાં જ લીમડી સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા આવવાનું પણ જાણવા મળે છે ત્યારે આ અકસ્માત સર્જાતા હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે આ અંગેની પ્રાથમિક માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ નેશનલ હાઈવે ઉપર ચોરણીયા ગામના પાટીયા પાસે વહેલી સવારના અજાણ્યા વાહનના ચાલકે કારને ટક્કર મારી અને અકસ્માત સર્જ્યો છે જેમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળ ઉપર જ કમ કમાટી ભર્યા મોત નીપજ્યા છે. ત્યારે આ અંગેની અજાણ્યા વાહનચાલક સામે પાણશીણા પોલીસે તપાસ હાથ ધરી છે.ત્યારે હજુ મૃતકોની ઓળખ બાકી હોવાનું જાણવા મળે છે પરંતુ પોતાની કાર જોતા એવું લાગે છે કે આ બંને ત્યારે બંને મૃતકોમાં એક વઢવાણના અને એક થાન હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં ખાનગી રહે અને ડોક્યુમેન્ટના આધારે લીંબડી અને પાણશીણા પોલીસે તપાસ શરૂ કરી છે ત્યારે આ બંને મૃતકોમાં જગદીશભાઈ અણદાણ ભાઈ અને કેશુભાઈ કુંવરજીભાઈ આ બંને પ્રજાપતિ જ્ઞાતિના છે અને એક થાનના રહેવાથી છે અને એક વઢવાણના રહેવાથી છે ત્યારે લીમડી હાઇવે ઉપર થઈ અને અમદાવાદ તરફ જઈ રહ્યા હોવાનું જાણવા મળે છે ત્યારે જાણકારી મળતા પરિવારજનો ઘટના સ્થળ ઉપર દોડી ગયા છે લીમડી પોલીસે આ અંગેની ફરિયાદ નોંધ અને આગળની તપાસ હાથ ધરી છે.