વઢવાણ રોડ ઉપર રિક્ષાચાલકોની બે ફિકરાય અને અસંખ્ય રિક્ષા ના ચાલકો પોતાની રીક્ષા ફુલ ટેપ રાખી અને બેફામ રીતે ચલાવતા હોવાનું અનેકવાર અનેક લોકોએ રજૂઆતો કરી હોવા છતાં પણ પોલીસ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી જેના કારણે અકસ્માતો ની ઘટનાઓ સામે આવે છ ત્યારે આવો જ એક બનાવો વઢવાણ પાસે આનંદ ભવન આવેલું છે જ્યાં. વઢવાણ નગરપાલિકાનું ટ્રેક્ટર કચરો ભરી રહ્યું હતું તેવા સમયે બેફામ રીતે આવતી રિક્ષા ના ચાલકે આ બંધ રહેલા ટેકટર ની પાછળ ધડાકાભે રીક્ષા ભટકાડેલ હતી.આ ગંભીર અકસ્માતમાં રજાકભાઈના પત્ની તેમજ રીક્ષા નો ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો જેને તાત્કાલિક અસરો 108 ના માધ્યમ થકી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ ઘટના બી ડિવિઝન પોલીસ મથકની સાવ નજીક બની હતી ત્યારે તાત્કાલિક અસરે આ ઘટના ઉપર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક અસરે પોલીસ આવી અને ટ્રાફિક તેમજ લોકોના ટોળા ને વિખેરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે આ અકસ્માતમાં ટ્રેક્ટર પાછળ ભટકાયેલ રિક્ષા ને કચ્ચરઘાણ વળી ગયો હતો અને આ અકસ્માતમાં એક મહિલા અને રીક્ષા ડાઈવર સહિત બે વ્યક્તિઓને ઈજા થવા પામી છે ત્યારે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
उनियारा गढ़ का पिछला हिस्सा गिरा , बड़ा हादसा होने से बचा .
उनियारा .किसी ज़माने में इतिहास की साक्षी रहे उनियारा गड के पिछले भाग का एक हिस्सा आज शाम...
બનાસકાંઠામાં દારૂની હેરાફેરીનો વિડીયો આવ્યો સામે@live24newsgujarat
બનાસકાંઠામાં દારૂની હેરાફેરીનો વિડીયો આવ્યો સામે@live24newsgujarat
Live 24 News Gujarat...
Kim Jong Un in Russia : किम जोंग उन रूस में परमाणु हथियारों को देखने क्यों गए (BBC Hindi)
Kim Jong Un in Russia : किम जोंग उन रूस में परमाणु हथियारों को देखने क्यों गए (BBC Hindi)
Google Pay यूजर्स को गूगल ने दी सलाह, फोन में इन ऐप्स को भूलकर भी न करें इस्तेमाल
Google अपने कस्टमर्स के लिए कई खास फीचर्स लाता रहता है जिसमें से एक गूगल पे भी है। ये भारत के टॉप...
વઢવાણ મેળામાં પ્રથમ દિવસે લોકગીતોની રમઝટ:આજે ડાયરો તથા હાસ્ય દરબાર યોજાશે
સુરેન્દ્રનગર શહેરના પ્રખ્યાત વઢવાણ અને સુરેન્દ્રનગરનો મેળો સ્વામિનારાયણ મંદિરના સંતોના હસ્તે...