વઢવાણ રોડ ઉપર રિક્ષાચાલકોની બે ફિકરાય અને અસંખ્ય રિક્ષા ના ચાલકો પોતાની રીક્ષા ફુલ ટેપ રાખી અને બેફામ રીતે ચલાવતા હોવાનું અનેકવાર અનેક લોકોએ રજૂઆતો કરી હોવા છતાં પણ પોલીસ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી જેના કારણે અકસ્માતો ની ઘટનાઓ સામે આવે છ ત્યારે આવો જ એક બનાવો વઢવાણ પાસે આનંદ ભવન આવેલું છે જ્યાં. વઢવાણ નગરપાલિકાનું ટ્રેક્ટર કચરો ભરી રહ્યું હતું તેવા સમયે બેફામ રીતે આવતી રિક્ષા ના ચાલકે આ બંધ રહેલા ટેકટર ની પાછળ ધડાકાભે રીક્ષા ભટકાડેલ હતી.આ ગંભીર અકસ્માતમાં રજાકભાઈના પત્ની તેમજ રીક્ષા નો ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો જેને તાત્કાલિક અસરો 108 ના માધ્યમ થકી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ ઘટના બી ડિવિઝન પોલીસ મથકની સાવ નજીક બની હતી ત્યારે તાત્કાલિક અસરે આ ઘટના ઉપર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક અસરે પોલીસ આવી અને ટ્રાફિક તેમજ લોકોના ટોળા ને વિખેરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે આ અકસ્માતમાં ટ્રેક્ટર પાછળ ભટકાયેલ રિક્ષા ને કચ્ચરઘાણ વળી ગયો હતો અને આ અકસ્માતમાં એક મહિલા અને રીક્ષા ડાઈવર સહિત બે વ્યક્તિઓને ઈજા થવા પામી છે ત્યારે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विशेष अभियान एरिया डोमिनेशन ऑपरेशन प्रहार के तहत नशे एवं अवैध हथियारो के खिलाफ कार्यवाही
बून्दी जिला पुलिस अधीक्षक बून्दी हनुमान प्रसाद ने बताया कि पुलिस कोटा रेंज कोटा के...
બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસે કહ્યું ‘અમારા સામે તપાસ તો ભાજપના ધારાસભ્યો સામે કેમ નહિ ?’ તે પણ ક્યાં દુધના ધોયેલા છે ? ભાજપના ધારાસભ્ય સામે પણ તપાસ ચાલુ ! !
બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડમાં મમતા સરકાર ઉપર માછલાં ધોવાયા બાદ તૃણમૂલ કોંગ્રેસે ભાજપ સામે પણ...
Pune Ranjangaon MIDC Project | रांजणगाव एमआयडीसी प्रकल्प जुनाच, कोणी केला दावा? पाहा
Pune Ranjangaon MIDC Project | रांजणगाव एमआयडीसी प्रकल्प जुनाच, कोणी केला दावा? पाहा
ડિસ્ટ્રિક્ટ આઇકોન મધુબેન લગારીયા દ્વારા મતદાર તરીકે નામ નોંધાવવા અપીલ
ડિસ્ટ્રિક્ટ આઇકોન મધુબેન લગારીયા દ્વારા મતદાર તરીકે નામ નોંધાવવા અપીલ