મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના પુદગામની સીમમાં આવેલા ખુલ્લી જગ્યામાં તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસે 10 ગુનામાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાખ્યું હતું. જેમાં પોલીસે 37,042 બોટલ કિંમત રૂ 61 લાખથી વધુના મુદ્દામાલનો નાશ કર્યો હતો. જેમાં પ્રાંત અધિકારી, મામલતદાર, ડીવાયએસપી, નશાબંધી અધિકારી, તાલુકા પી.આઇ સહિતની હાજરીમાં નાશ કરાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિહોર શહેરમાં ગૌતમેશ્વર તળાવમાં સફાઈ કરી
સિહોર ખાતે આવેલ ગૌતમેંશ્વર તળાવમાં પાણીની સ્વચ્છતાનું અનોખું સફાઈ અભિયાન ધરવામાં આવ્યું છે...
Maharashtra govt starts process of development of 'Third Mumbai'.
March 7, 2024
Maharashtra govt starts process of development of 'Third Mumbai'. This is...
iPad Pro (2024) vs iPad Air (2024): Apple का कौन-सा टैबलेट रहेगा आपके लिए बेस्ट, जानिए सबकुछ
Apple Let Loose 2024 इवेंट में लेटेस्ट iPad Pro (2024) और iPad Air (2024) लॉन्च कर दिए गए हैं।...
Parliament Security Breach: Lok Sabha में हंगामा करके इतिहास लिखना था Sagar Sharma, पोस्ट वायरल
Parliament Security Breach: Lok Sabha में हंगामा करके इतिहास लिखना था Sagar Sharma, पोस्ट वायरल
કેશોદ : સહયોગ સંસ્થા દ્વારા દિવ્યાંગ લોકો માટે ઉદ્યોગ સાહસિકતાની તાલીમવર્ગનો શુભારંભ - સેમિનાર
કેશોદ : સહયોગ સંસ્થા દ્વારા દિવ્યાંગ લોકો માટે ઉદ્યોગ સાહસિકતાની તાલીમવર્ગનો શુભારંભ - સેમિનાર