ખમીસણા પ્રા શાળા 1ના મદદનીશ શિક્ષક મહમદભાઈ અલીભાઈ ઢોલિતરનું હાર્ટ એટેકથી દુ:ખદ આસાન થયું હતું. મહમદભાઈ વઢવાણ તાલુકા પ્રાથમિક શિક્ષક કો ઓ ક્રેડિટ સો ના સભાસદ પણ હતા. સદગત ને શ્રદ્ધાંજલિ આપવા વઢવાણ તાલુકા મંડલીના કારોબારી મિત્રો તેમના નિવાસ સ્થાન પર ગયાહતા આ તકે પ્રમુખ અસવાર દશરથ સિંહ ઉપ પ્રમુખ ચમનભાઈ પટેલ વિનોદભાઈ મકવાણા ચદ્રકાન્ત ભાઈ સોયા વગેરે તેમના પરિવાર પર આવી પડેલ આપતી મા આત્મબળ અને સહનશક્તિ માટે દિલસોજી વ્યકત કરી હતી. મંડળીના સભાસદના દુ:ખદ અવસાન પર ફૂલ નહીં તો ફૂલની પાંદડી સ્વરૂપે તેમના પરિવાર રૂપિયા એક લાખ રૂપિયા મંડળીના નિયમોનુસાર સહાય સ્વરૂપે આપવા જણાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आपका लुक खराब करने लगा है लटकता Belly Fat, तो इन 5 नेचुरल हर्ब्स से करें इसे कम
तेजी से बदलती लाइफस्टाइल इन दिनों लोगों को कई समस्याओं का शिकार बना रही है। आजकल लोगों का...
ઇડરીયા ગઢ આરોહણ-અવરોહણ- સ્પર્ધા ૨૦૨૨-૨૩ યોજાઇ
સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે રાજ્યકક્ષાની તૃતીય ઐતિહાસિક ઈડરિયા ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા 2022 23...
પાલનપુર કોર્ટમાં લીગલ એડ ડિફેન્સ કાઉન્સીલ ઓફિસનો વર્ચ્યુઅલી પ્રારંભ થયો
ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટીસશ્રી એ.જે.દેસાઇના હસ્તે પાલનપુર કોર્ટમાં લીગલ એડ ડિફેન્સ...
नोएडा-गाजियाबाद में आज बारिश की संभावना, जानें देश भर का मौसम
देशभर में मौसम का रुख बदलने वाला है. मौसम विभाग की मानें तो आज यानी 30 मार्च से उत्तर पश्चिम,...