ભારે વરસાદના કારણે પુલ તૂટતા વિદ્યાર્થીઓ પુરના પાણીમાં ફસાયા જૂનાગઢ

કેશોદના સિલોદર ગામનો આવજરનો પુલ તૂટ્યો

કેશોદ ના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ થી પાણી પાણી

વિધાર્થીઓ ફસાતા ગામલોકો દ્વારા રસી વડે જીવના જોખમે કઢાયા

સિલોદર ગામના વિદ્યાર્થીઓને ગામ લોકો દ્વારા રસી બાંધી કઢાયા

કેશોદના સિલોદર ગામનો (ખારા) પુલનો એક બાજુનો ભાગ તૂટ્યો સીલોદર થી કેશોદ તરફ જતો માર્ગ બંધ

તંત્રને પુલને લઈ આઠ દિવસ સતત ગામ લોકોની રજૂઆત, છતાં કોઈ યોગ્ય કાર્યવાહી નહિ