બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પોલીસ

રેન્જ આઈ જી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ ડિવિઝનના ડીવાયએસપી ધાંધલીયાના માર્ગદર્શનમાં પોલીસ સ્ટેશનના પીઆઇ નિરવ શાહે સુચના આપતા બી ડિવિઝન પોલીસ હેડ કોસ્ટેબલ વનરાજસિંહ બનેસિંહ ચુડાસમા તેમજ દિનેશભાઈ જીલડીયા ને બાપની મળતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ 324 56 2 તેમજ 135 ની કલમ મુજબ નોંધાયેલ ગુના નો આરોપી સામત ઉર્ફે સુમિત અમરાભાઇ હરણ નાસ્તો ફરતો હોય અને હાલ મજેવડી દરવાજા વિસ્તારમાં હોય તેની સ્થળ પર જઈ અટકાયત કરી તેના વિરુદ્ધ બી ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી