*હર ઘર તિરંગા*
આઝાદી ના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ શ્રી નારાયણભાઈ કાછડીયા, પૂર્વ સંસદીય સચિવ શ્રી હીરાભાઈ સોલંકી સહિત ના આગેવાનો ની ઉપસ્થિતિ માં આજરોજ તિરંગા યાત્રા નું આયોજન કરેલ છે, આ યાત્રા માર્કેટિંગ યાર્ડ થી નીકળશે અને રાજુલા ના મુખ્ય માર્ગો પર ફરશે..
તિરંગા ની આન, બાન અને શાન વધારવા અને દેશ ભક્તિ ના રંગે રંગાવા આપ આ યાત્રા માં જોડાવ એવી નમ્ર વિનંતી.
તારીખ : ૯/૮/૨૦૨૨(આજે)
સમય : સાંજે ૪ કલાકે
સ્થળ : માર્કેટિંગ યાર્ડ રાજુલા.
રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.