ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોનું આણંદ ખાતે મહાસંમેલન યોજાયુ..અખિલ ભારતીય શૈક્ષિક મહાસંગ સંલગ્ન ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘનું તા. 16/7 /2023 રવિવારના રોજ આણંદના વિદ્યાનગર ખાતે ગ્રાન્ટેડના શિક્ષકશ્રીઓનું મહાસંમેલન યોજાયું. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી 1000 આસપાસ શિક્ષકશ્રી ઉપસ્થિત રહ્યા હતા. પ્રસ્તુત કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ દંડક શ્રી રમણભાઈ સોલંકી અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષશ્રી ભીખાભાઈ પટેલ, મહામંત્રી મિતેશભાઇ ભટ્ટ ,સંગઠન મંત્રી સરદારસિંહ મછાર , બાબુભાઈ રબારી , પરેશભાઈ , જશવંતભાઈ , ગુજરાત ગ્રાન્ટેડ પ્રાથમિકના અધ્યક્ષ ઉજવલભાઈ પટેલ , મહામંત્રી જગદીશભાઈ બારીયા ,વરિષ્ઠ ઉપાધ્યક્ષ જીતેન્દ્રભાઈ પરમાર , ઉપાધ્યક્ષ ધવલસિંહ સિંધા , સંગઠન મંત્રી મીનલભાઈ પટેલ, સહ સંગઠન મંત્રી યુવરાજસિંહ રાઉલજી , પ્રચાર મંત્રી મુસ્તાકભાઈ મનસુરી, મંત્રી આશુતોષભાઈ પંડ્યા , મંત્રી મીનાબેન પંડ્યા અલ્તાફભાઈ તથા જુદા જુદા જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું ઉદઘાટન મહેમાન શ્રી ઓ દ્વારા કરવામાં આવ્યું હતું.મિતેશભાઇ ભટ્ટ અને સરદાર સિંહ મછાર દ્વારા સંગઠન નો પરિચય તથા કાર્યરીતિ અને સંઘની આગામી રણનીતિની માહિતી આપવામાં આવી હતી. ગ્રાન્ટેડ શાળાના પડતર પ્રશ્નો જેવા કે ફાજલનું રક્ષણ ,4200 ગ્રેડ-પે , ગ્રાન્ટેડ શાળાને જિલ્લા પંચાયતમાં મર્જ કરવાની બાબતોની સવિશેષ ચર્ચા કરવામાં આવી હતી.શ્રી ભીખાભાઈ પટેલ દ્વારા સંગઠનની સદસ્યતા તથા સંગઠનને વિસ્તૃત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો અને ગ્રાન્ટેડ પ્રાથમિક ના શિક્ષકોના દરેક પ્રશ્નનું ઝડપી સમાધાન થાય અને શિક્ષક હિતમાં એક નવી જ્યોત પ્રજલિત થાય એ માટે સમાન કામ - સમાન વેતન પ્રમાણે 4200 ગ્રેડ-પે જેવા મુદ્દાઓ તથા ગ્રાન્ટેડ શાળાને જિલ્લા પંચાયતની શાળાઓમાં મર્જ કરવા જેવા શિક્ષક હિતમાં પ્રયાસો કરી દરેક પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા આણંદ જિલ્લાના અધ્યક્ષ જીતેન્દ્રભાઈ પરમાર , મહામંત્રી સંદીપ મહેતા, સંગઠન મંત્રી વિરેન્દ્ર સિંહ રાજ તથા સમગ્ર આણંદ જિલ્લાની ટીમે ભારે જેહમત ઉઠાવી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જાફરાબાદ ખાતે શ્રી જાફરાબાદ કેણવળી ઉત્તેજક મંડળ સંચાલિત શેઠ. ત્રિભુવનદાસ માવજીભાઈ લાઈબ્રેરી જાફરાબાદ માં વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર આયોજીત જી.કે . આઈ. ક્યુ ટેસ્ટ ૨૦૨૨, ૪૪ મી પરીક્ષા યોજાઇ હતી
તા/૧૧/૯/૨૦૨૨ના રોજ સવારના નવ કલાકથી જાફરાબાદ ખાતે આવેલ શેઠ. ત્રિભુવનદાસ માવજીભાઈ લાઈબ્રેરી માં...
मोड़क पुलिस की बड़ी कार्यवाही अवैध हथियारों के साथ 3 आरोपी गिरफ्तार
मोड़क पुलिस की बड़ी कार्यवाही अवैध हथियारों के साथ 3 आरोपी गिरफ्तार एक जिंदा कारतूस बरामद पुलिस...
Uttarkashi Tunnel Rescue: 'वो बस बाहर आ जाएं फिर कभी काम पर नहीं भेजेंगे...', बोले मजदूरों के परिजन
Uttarkashi Tunnel Rescue: 'वो बस बाहर आ जाएं फिर कभी काम पर नहीं भेजेंगे...', बोले मजदूरों के परिजन
स्नेककेचर गोविंद शर्मा पर कोबरा सांप ने किया हमले का असफल प्रयास, देखे पूरा मामला
स्नेककेचर गोविंद शर्मा पर कोबरा सांप ने किया हमले का असफल प्रयास, देखे पूरा मामला
Haryana News: मेवात में भगवा यात्रा पर पत्थरबाजी, आपस में भिड़े 2 गुट | Mewat Bhagwa Yatra
Haryana News: मेवात में भगवा यात्रा पर पत्थरबाजी, आपस में भिड़े 2 गुट | Mewat Bhagwa Yatra