ડીસા ખાતે દસામાના વ્રતને લઈ મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડી 

 ડીસા ફુવારા સર્કલથીજૂની શાક માર્કેટ સુધી દસામાના વ્રતને લઈને બહેનોની ટ્રાફિક જોવા મળી 

દર વર્ષ અષાઢ વદ અમાસના દિવસે સવારે નાહી ધોઈને દશામાનુ વ્રત લેવામાં આવે છે અને દસ દિવસ સુધી આ વ્રત લેવામાં આવે છે

શ્રાવણ સુદ દશમ અથવા અગિયારસના દિવસે ઉજવણું કરવામાં આવે છે પૂજા વિધિ વ્રત કરનાર દિવાસાના દિવસે પ્રાતઃકાળે નાઈ ધોઈ સ્વચ્છ પાટલા ઉપર દશામાની મૂર્તિ છબી સ્થાપના કરવામાં આવે છે