સરળ વ્યક્તિત્વ ધરાવતા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના તાલુકાના સંયોજક મૌલિક દરજી તથા સંગઠન પ્રમુખ મયુરભાઈ શાહ તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તેમના દિર્ધાયુ અને સ્વસ્થ જીવન માટે ફ્રુટ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો.