જન્મદિવસ મંગલમય હો !

 

આજે સંતરામપુર મુકામે આપણાં ગુજરાત રાજ્યના સરળ વ્યક્તિત્વ ધરાવતા મૃદુ અને મક્કમ એવા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે. આપણા લોકલાડીલા શિક્ષણ મંત્રીશ્રી ડૉ કુબેરભાઈ ડીંડોર સાહેબ સાથે ઉપસ્થિત રહી સર્કિટ હાઉસ ખાતે વૃક્ષા રોપણ કરવા નું સોભાગ્ય પ્રાપ્ત થયું.