પ્રેમનગર તા રાધનપુર ના કેસ મા આજે નંદાસણ પોલીસ સ્ટેશન માં 302 અને એટ્રોસિટી એક્ટ મુજબ fir દાખલ થઈતા
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ગત તારીખ 14/7/23 ના રોજ નંદાસણ પોલીસ સ્ટેશન પ્રેમનગર ના મકવાણા મનોજભાઈ હરગોવનભાઈ ના ખૂન કેશની ફરિયાદ નોંધાવવા માટે મનોજભાઈ ના પત્ની રાધાબેન અને તેમના સસરા હરગોવનભાઈ તેમજ પરિવાર તેમજ નવસર્જન પાટણ, બનાસકાંઠા અને મહેસાણા ટીમ હાજર રહેલ.
પ્રથમ પ્રો. Asp વિવેક ભેડા સાહેબ સાથે ફરિયાદ નોંધવા બાબતે ભોગબનનાર પરિવાર સાથે નવસર્જન ટીમ દ્વારા મુલાકત ચર્ચા કરેલ પરંતુ ફરિયાદ ન નોંધવા બાબતે હું નવો આવેલ હોવાથી સમય આપો હજુ એફ એસ એલ રિપોર્ટ અને આરોપી ઉમિયાબેન દ્વારા દવા પીધેલ શે તેવુ નિવેદન આપેલ શે તો રિપોર્ટ આવવા દો પછી ફરિયાદ કરવાનું જણાવેલ જેથી બનાવ ને બે માસ જેટલો સમય થયો તેમજ ચાર પાંચ વાર પોલીસ સ્ટેશન આવેલ પરંતુ વારંવાર સમય આપો જેવા બાના બતાવી પરત મોકલેલ શે તેવી રજુઆત કરતા થોડો સંઘર્ષ થયેલ ત્યાર બાદ ફરિયાદ નોંધવા તૈયાર થયેલ સાંજના ડીવાયએસપી રાઇટર નરેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ સાંજના 5 કલાકે પોલીસ સ્ટેશન આવેલ ત્યારે ફરી મુલાકાત ચર્ચા કરેલ અને જાતિ નો દાખલો ફરજીયાત જોશે તેથી આ બાબતે પણ ફરી સંઘર્ષ થયેલ અને પરીપત્ર માગેલ તેથી છેલ્લે સાંજના 5,30 કલાકે ફરિયાદ લખવાનું શરુ કરેલ ખુબજ પોલીસ સાથે સંઘર્ષના અંતે ખૂન અને એટ્રોસિટી ની ફરિયાદ ફરિયાદી ના કહેવા મુજબ ની દાખલ કરવામાં આવી
જેમાં સામાજિક સંગઠન નાં કાર્યકરોની મેહનત રંગ લાવી
નવ સર્જન ટીમ
નરેન્દ્રભાઈ પરમાર
અમૃતભાઇ સેધવ
મોહનભાઇ પરમાર
રતીલાલ મકવાણા
શાંતાબેન સેનમાં
નિમિષાબેન પરમાર
મહેશભાઇ તુરી
અને રાધાબેન મકવાણા તથા પરિવાર ૧૦ સભ્યો હાજર રહ્યા હતા
એહવાલ.
ગૌતમ છત્રાલિયા
બનાસકાંઠા