ફતેપુરા તાલુકામાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસતા ફતેપુરા તાલુકાના સરસવા પૂર્વ ગામેથી બલૈયા ગામ સુધીના વૃક્ષો ધરાશાયી, વૃક્ષો ધરાશાયી થતાં વાહન વ્યવહાર ખોરવાયો. આજે તારીખ ૧૦/૦૯/૨૦૨૨ ના રોજ ફતેપુરા તાલુકાના ગામોમાં અચાનક વરસાદ વરસતા વૃક્ષો ધરાશાયી થયા. સદનસીબે મોટી ઘટનાઓ ટળી. વૃક્ષો ધરાશાયી થતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. ૪ જેટલા વીજ થાંભલા પણ ધરાશાયી થવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. ભારે હવા સાથે વરસાદ વરસતા વૃક્ષો ધરાશાયી થયા.
ફતેપુરા તાલુકામાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસતા ફતેપુરા તાલુકાના સરસવા પૂર્વ ગામેથી બલૈયા ગામ સુધીના વૃક્ષો ધરાશાયી, વૃક્ષો ધરાશાયી થતાં વાહન વ્યવહાર ખોરવાયો.
