પોલીસ મહાવનરીક્ષકશ્રી અભય ચડુાસમા સાહબે ગાધીનગર રેન્જ, ગાાંધીનગર તથા પોલીસ અવધક્ષકશ્રી
અચલ ત્યાગી સાહબે , મહેસાણા નાઓએ મહેસાણા જીલ્લામાં છેતરપીંડી તથા ફ્રોડ ના બનતા બનાવો અટકાવવા
અસરકારક પરીણામલક્ષી કામગીરી કરિા અમો જે.પી.રાિ ઇ.પો.ઇન્સ. એલ.સી.બી.,મહેસાણાને સચુ ના આપેલ. જે
સચુના અન્વ્યે અમોએ એલ.સી.બી. સ્ટાફના અવધકારી તથા પોલીસ કમકચારીઓને છેતરપીંડી તથા ફ્રોડ ગુનાઓ
બનતા હોય તેવી સાંભવિત જગ્યાઓ ઉપર વોચ રાખી તેઅંગે અસરકારક કામગીરી કરી કારવાહી હાથ ધરેલ...
તા.૧૪/૦૭/૨૩ના રોજ PSI એચ.એલ.જોષી તથા ASI ડાહયાભાઇ, HC રમેશભાઇ તથા વનલેશભાઇ વિગેરે
પોલીસ સ્ટાફના માણસો બહચુ રાજી પો.સ્ટેવિસ્તારમાાં પેટ્રોલીંગમાાં હતા દરમ્યાન બેચરાજી ફાટક નજીક આવતા ASI
ડાહયાભાઇ તથા HC વનલેશભાઇ નાઓને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે બેચરાજી બસ સ્ટેન્ડ આદિત્ય
કોમ્પેલેક્ષમાાં અંબિકા ઝેરોક્ષ નામની દુકાનમાાં રેડ કરતાાં બેઇસમો બેઠેલ હોય અને એક ઇસમ કોમ્પ્યટુર પિન્ટર
સ્કેનરનો ઉપયોગ કરી કોમ્પયટુરમાાં એડોબ ફોટોશોપ નામના શોફ્ટિેરનો ઉપયોગ કરી ધોરણ-૧૦, ધોરણ-
૧૨,આઇ.ટી.આઇ., ડીપ્લોમા સુધીના અભ્યાસની ડુપ્લીકેટ સટીફીકેટ માકકશીટ બનાવતા હોય જેથી બન્ને ઇસમોને જે
તે સ્થિતિમાં પકડી પાડી તેઓ પાસે માકકશીટ બનાવવા અંગે કોઇપણ પ્રકારની ઓથોરીટી નહી હોવા છતાં
કોમ્પ્યટુરમાાં ધો.૧૦,ધો.૧૨, આઇ.ટી.આઇ. ,ડીપ્લોમાની માકકશીટમાાં વિધાથીના નામની જગ્યાએ બીજુ નામ એડીટીંગ
કરી ડુપ્લીકેટ માકકશીટ બનાિી જે માકકશીટના રૂ.૧૫૦૦/- લેખે આજ દિન સુધી કુલ.૫૦ અલગ અલગ માકકશીટો બનાવીને
વિધાથીઓને આપી આર્થિક ફાયદો મેળવેલ છે. તેપૈકીના કેટલાક આઇ.ટી.આઇ.માકકશીટ વાળા વિધાથીઓ હાલમાં
મારૂતી તથા હોન્ડા કાંપનીમાાં નોકરી કરતા હોવાનું જણાયેલ છે. જે ઝેરોક્ષની દુકાન માંથી અલગ અલગ વિદ્યાથીઓના
નામની માકકશીટ મળી આવેલ હોય જે બન્નેઇસમોએ ભેગા મળી એકબીજાના મેળાપીપણાથી ધો.૧૦, ૧૨,આઇ.ટી.આઇ.
ડીપ્લોમાની માકકશીટોના ફમાક પોતાના કોમ્પ્યટુરમાાં રાખી તેમાકકશીટના ફમાકઓમાાં વિધાથીઓના નામો એડીટીંગ કરી
ડુપ્લીકેટ માકકશીટો બનાવીને વિધાથીઓને આપી આર્થિક ફાયદો મેળવી તેમજ ડુપ્લીકેટ માકકશીટોનો ઉપયોગ કરી
કેટલાક ઇસમો મારૂવત સઝુુ કી પ્લાન્ટ હાસાં લપરુ તથા હોન્ડા કાંપનીનો પ્લાન્ટ વિઠલાપરુ નામની પ્રાઇવેટ કાંપનીઓમાં
નોકરી મેળવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ગુનાહો આચરેલ હોઇ જે ડોક્યુમેન્ટ તથા કોમ્પ્યટુર તથા કલર પ્રિન્ટર
તથા મોબાઇલ મળી કુલ દક.રૂ.૮૬,૪૦૦/- નો મુદામાલ સાથે પકડી પાડી તેઓ વિરૂધ્ધ બેચરાજી પો.સ્ટે. ગુન્હો અરજી કરાવેલ છે...