મહુવા તાલુકા આઈ.સી.ડી.એસ.અને મહિલા બાળ વિકાસ દ્વારા શ્રી અન્ન મિલેટ્સ વાનગી હરીફાઈ મહુવા170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની ઉપસ્થિત વચ્ચે યોજાઈ હતી તાલુકામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક હાંસિલ કરનાર મહુવા ઘટક એક અને બે ના આંગણવાડીની બહેનો દ્વારા સુંદર વાનગીઓના સ્ટોલ જોવા મળ્યાં હતાં તેમજ ધારાસભ્ય સહિત તમામ મહાનુભાવો દ્વારા વાનગીઓનો સ્વાદ માણ્યો હતો.આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી,તાલુકા પંચાયત પ્રમુખ હિતેન્દ્ર પટેલ તેમજ તાલુકા પંચાયત સભ્યો સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા તેમજ આઈ.સી.ડી.એસ. વિભાગના અધિકારીઓ અને આંગણવાડી ની બહેનો હાજર રહી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Farmers' Protest | Dal Prices | मिलेगा दलहन को बढ़ावा? Guar पैक में तेजी कब तक रहेगी बरकरार? | Gold
Farmers' Protest | Dal Prices | मिलेगा दलहन को बढ़ावा? Guar पैक में तेजी कब तक रहेगी बरकरार? | Gold
સુરત : અપહરણ બાદ લૂંટની ઘટનામાં સુરત પોલીસે બે આરોપીની કરી ધરપકડ | SatyaNirbhay News Channel
સુરત : અપહરણ બાદ લૂંટની ઘટનામાં સુરત પોલીસે બે આરોપીની કરી ધરપકડ | SatyaNirbhay News Channel
Iran समर्थित आतंकी संगठन IRGS के खिलाफ America ने Syria में की Air Strike | Israel-Hamas War
Iran समर्थित आतंकी संगठन IRGS के खिलाफ America ने Syria में की Air Strike | Israel-Hamas War
अब बूंदी में मनचलों की खैर नहीं, कालिका सिखाएगी सबक।
नमाना.बूंदी छेडछाड सहित चैन स्नेचिंग सहित महिला अपराधों से जुडी सूचना पर...