મહુવા તાલુકા આઈ.સી.ડી.એસ.અને મહિલા બાળ વિકાસ દ્વારા શ્રી અન્ન મિલેટ્સ વાનગી હરીફાઈ મહુવા170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની ઉપસ્થિત વચ્ચે યોજાઈ હતી તાલુકામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક હાંસિલ કરનાર મહુવા ઘટક એક અને બે ના આંગણવાડીની બહેનો દ્વારા સુંદર વાનગીઓના સ્ટોલ જોવા મળ્યાં હતાં તેમજ ધારાસભ્ય સહિત તમામ મહાનુભાવો દ્વારા વાનગીઓનો સ્વાદ માણ્યો હતો.આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી,તાલુકા પંચાયત પ્રમુખ હિતેન્દ્ર પટેલ તેમજ તાલુકા પંચાયત સભ્યો સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા તેમજ આઈ.સી.ડી.એસ. વિભાગના અધિકારીઓ અને આંગણવાડી ની બહેનો હાજર રહી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠા માં વધુ ત્રણ મકાન અને બે દુકાનોમા થઈ ચોરી..
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલા નાના ઉણ ગામમાં તસ્કરો તરખાટ મચાવીને એક જ રાતમાં પાંચ...
महाड MIDC च्या खड्ड्यामुळे अपघात,किसान क्रांती संघटना आक्रमक
महाड MIDC च्या खड्ड्यामुळे अपघात,किसान क्रांती संघटना आक्रमक
आज रात 2 बजे से बस, ट्रक व छोटे कॉमर्शियल वाहन बॉर्डर पार कर दिल्ली नहीं जा पाएंगे
15 अगस्त स्वतंत्रता दिवस के मद्देनजर आज रात 2 बजे से बस, ट्रक व छोटे कॉमर्शियल वाहन बॉर्डर पार कर...
અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે એક શખ્સને પોલીસે ઝડપ્યો : એક શખ્સ ફરાર
બનાસકાંઠા જીલ્લાની અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી ફરી એક વખત હથિયાર ઝડપાયું છે....
Collision Warning System: मूविंग ऑफ इंफॉर्मेशन सिस्टम, सड़क दुर्घटना रोकने में कितना होगा कारगर?
सड़क परिवहन और राजमार्ग मंत्रालय (MoRTH) ने पैदल चलने वालों और साइकिल चालकों से टक्कर की आशंका को...