બનાસકાંઠા

પાલનપુરના બાદરગઢ - પાલનપુર માર્ગ પરથી બિનવારસી હાલતમા મળ્યો મૃતદેહ...

માર્ગ નજીક આવેલા ખેતરમા બાઈક સાથે મૃતદેહ પડ્યો લોકોની નજરે...

ઘટના સ્થળે ઉમટ્યા લોકોના ટોળેટોળાં...

ઘટનાની જાણ વડગામ પોલીસને કરાતા વડગામ પોલીસ પહોંચી ઘટના સ્થળે...

અજાણ્યા યુવકના મૃતદેહને પીએમ અર્થે વડગામ CHC ખાતે ખસેડાયો...

મૃતક યુવક કોણ અને કેવી રીતે મોતને ભેટ્યો તેને લઈ પોલીસએ આદર્યો તપાસનો ધમધમાટ...