ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં થોડા દિવસો પહેલા લોકલ મીડિયામાં પ્રસિદ્ધ થયેલ પ્રેસનોટ બાબતે જુનાડીસા ગામ ખાતે બની બેઠેલા મુન્નાભાઈ એમ.બી.બી.એસ ડીગ્રી વગરના બોગસ ડોકટરો મરજી મુજબ ગામડાં ની ભોળી પ્રજા ને લૂંટવાનું કામ કરે છે તેવું જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ જુનાડીસા ગામ ના પત્રકાર દ્વાર હકીકત લાવતા હોમિયોપેથીક અને આયુર્વેદ ડિગ્રીઓ પર એલોપેથીક પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરોને તાત્કાલિક ધોરણે જુનાડીસા મેડિકલ ઑફિસર દ્વારા બાર જેટલા દવાખાના ને નોટીસ અપાઈ અને ડિગ્રીના આધાર પુરાવા દિન-૫ માં કચેરીમાં મોકલી આપવા જાણ કરવા આવી તથા ડિગ્રીના આધાર પુરાવા રજૂ નહીં કરો તો જુનાડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું મેડીકલ ઓફીસર દ્વારા લેખિત માં નોટિસ આપી જાણ કરવામા આવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર ખાતે પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી | SatyaNirbhay News Channel
રાધનપુર ખાતે પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી | SatyaNirbhay News Channel
क्या किसी व्यक्ति को पुलिस इस तरह सार्वजनिक जगह पर सजा दे सकती है? अपनी राय दे, कितना सही कितना गलत
क्या किसी व्यक्ति को पुलिस इस तरह सार्वजनिक जगह पर सजा दे सकती है? अपनी राय दे, कितना सही कितना गलत
ડો યોગેશાનંદ ગોસ્વામી ડીનશ્રી ધારપુર મેડિકલ કોલેજ ને GMERS સોસાયટી ગુજરાત રાજ્ય, ગાંધીનગર ના CEO તરીકે પ્રમોશન મળવા બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભકામનાઓ
ડો યોગેશાનંદ ગોસ્વામી ડીનશ્રી ધારપુર મેડિકલ કોલેજ ને GMERS સોસાયટી ગુજરાત રાજ્ય, ગાંધીનગર ના CEO...
सबीहा अंसारी पर लगाया दाव बसपा ने कांग्रेस को दिया झटका।
जनपद आजमगढ़ में,सबीहा अंसारी पर लगाया दाव बसपा ने कांग्रेस को दिया झटका।मालूम होकि जनपद आजमगढ़...
મંગળાદ મહાપુરા માનસંગપુરા પૂરસા ગામને જોડતો બ્રિજ ચાર વર્ષની તૂટી પડ્યો પરંતુ તંત્રની આંખો બંધ
મંગળાદ મહાપુરા માનસંગપુરા પૂરસા ગામને જોડતો બ્રિજ ચાર વર્ષની તૂટી પડ્યો પરંતુ તંત્રની આંખો બંધ