પાલનપુર શહેરમાં જાહેર માર્ગો ઉપર પડેલા ખાડાઓથી ત્રાસીને પબ્લિકે અનોખો વિરોધ દર્શાવ્યો જ્યાં પણ ખાડા પડ્યા છે ત્યાં ખાડામાં જ પબ્લિકે બોર્ડ માર્યું કે આ ખાડા અમારા નગરસેવકો ને આભારી છે તેવા બોર્ડ લગાવવામાં આવ્યા છે