મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગએ થ્રેડ્સ એપને ભારત સહિત 100 થી વધારે દેશોમાં લોન્ચ કર્યું છે . આ એપને તમે ઈન્ડ્રોઈડ અને IOS બંને પર ડાઉનલોડ કરી શકાય છે .
આ એપ ટ્વિટર જેવું જ છે . આ એપમાં દિવસમાં 2 પોસ્ટ અપલોડ કરવા માટે આગ્રહ કરવામાં આવે છે . મેટા કંપની આ એપનો યુઝર્સબેસ વધારવા માટે તમામ કન્ટેન્ટ અને સેલિબ્રિટીસને આ એપ પર લાવી રહી છે .