લુણાવાડા સર્કિટ હાઉસ ખાતે ગુજરાત રાજ્ય યુવા મોરચાના પ્રદેશના હોદ્દેદારોની અધ્યક્ષતામો મીટીંગનું આયોજન કરવામો આવ્યું જેમો આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા આમઆદમી પાર્ટીના ખેસથી સન્માનિત કરવામો આવ્યા,ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે સંગઠન મજબૂત કરવાના ભાગરૂપે મિટિંગનું આયોજન કરવામો આવ્યું જેમાં વીરપુર તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ ગીરીશભાઈ પરમાર તથા ગુજરાત રાજ્ય લઘુમતી મોરચાના જોઈન્ટ સેક્રેટરી સલાઉદ્દીન પીરજાદા સહિત દરેક સેલના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કચ્છમાં રસીકરણની કામગીરીનો પુનઃ ધમધમાટ
ભુજ : કચ્છ જિલ્લામાં કોરોના બીએફ-૭ને લઇને આરોગ્ય વિભાગ દ્વારા મોકડ્રીલ બાદ હવે બૂસ્ટર ડોઝ...
ધ્રાંગધ્રા તાલુકાના રણકાંઠાના કુડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ખુલ્લું મૂક્યું
ધ્રાંગધ્રા તાલુકાના રણકાંઠાના કુડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ખુલ્લું મૂક્યું
સાપ્તાહિક રાશિફળઃ આ રાશિ માટે આવનાર સપ્તાહ વરદાન જેવું રહેશે, 7 દિવસ આનંદમાં રહેશે, વાંચો સાપ્તાહિક રાશિફળ
વૈદિક જ્યોતિષમાં ગ્રહોની ગતિનું વિશેષ મહત્વ છે. ગ્રહો અને નક્ષત્રોની ગતિ તમામ 12 રાશિઓ પર અસર કરે...
Ahmedabad: વિશ્વકર્મા ઓફિસર ગ્રુપ દ્વારા વિશ્વકર્મા ઓફિસર-કર્મચારી નો સ્નેહમિલન કાર્યક્રમ
અમદાવાદ ખાતે વિશ્વકર્મા સમાજ ઓફિસર ગ્રુપ દ્વારા વિશ્વકર્મા ઓફિસર-કર્મચારી નો સ્નેહમિલન કાર્યક્રમ...
ब्रह्माकुमारी बहनों के साथ हर्षो उल्लास से मनाई गुरुपूर्णिमा
रामगंजमंडी के प्रजापिता ब्रह्माकुमारी ईश्वरीय विश्व विद्यालय संस्थान के आदर्श नगर स्थित केंद्र पर...