ગિરનાર પર્વત પર ભારે વરસાદ પડતાં દામોદરકુંડમાં આવ્યા પુર
ગિરનાર પર્વત ભારે વરસાદ વરસતા ગિરનાર પર્વત પરથી ઝરણા વહેતા શરૂ થયા હતા જેના કારણે દામિદેકુંદમાં પુર આવ્યા હતા દામોદરકુંડમાં પુર આવતા શહેરીજનો દામોદરકુંડ અને ભવનાથ તળેટી ખાતે ઉમટી પડ્યા હતા દામોદરકુંડમાં પુર આવતા મુખ્યમાર્ગો પર પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ હતી જેને લઇ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો