દીઘડિયાથી ચિત્રોડી ગામને જોડતો ડામર રોડ હમણા જ ત્રણ મહિના પહેલા જ બનાવવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. પરંતુ માત્ર થોડા વરસાદમાં જ ડામર રોડનું ધોવાણ થઈ જતા રોડની ગુણવત્તા પર પણ સવાલ ઉઠ્યા છે. ત્યારે પહેલા જ વરસાદમાં જ માત્ર ત્રણ મહિનામાં જ રોડનું ધોવાણ થતા કેવા પ્રકારની કામગીરી થઈ હશે તેવી લોકચર્ચાઓ જાગી છે. તો સાથે જ રાત્રે પડેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. જેથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नगर परिसद के सभी 15 वार्डो में जारी है लाडली बहिना योजना का कार्य
अभी तक 1100 लोगो के हुए ऑनलाइन
अजयगढ:-मध्यप्रदेश शासन की महत्वाकांक्षी योजना लाडली बहिना का कार्य नगर परिसद कार्यालय सहित नगर के...
पंजाब के मोहाली में बड़ा हादसा/मोहाली के फेज 8 के दशहरा मैदान में चल रहे मेले में झूला टूटा।
पंजाब के मोहाली में बड़ा हादसा/मोहाली के फेज 8 के दशहरा मैदान में चल रहे मेले में झूला टूटा।
খাৰুপেটীয়া পুৰাতন বজাৰ দুৰ্গা পূজা সমিতি ৰ বৌদ্ধ মন্দিৰ
খাৰুপেটীয়া পুৰাতন বজাৰ দুৰ্গা পূজা সমিতি ৰ বৌদ্ধ মন্দিৰ
Fukrey 3 Movie Review: दिल लगाइएगा, दिमाग नहीं- फुकरे 3 का रिव्यू
Fukrey 3 Movie Review: दिल लगाइएगा, दिमाग नहीं- फुकरे 3 का रिव्यू