મૂળ વડાલ અને હાલ જૂનાગઢ કુંભારવાડા બારાશહીદ રોડ પર રહેતા

ઈસ્માઈલભાઈ સુલેમાનભાઈ ઠેબાનો દીકરો અસ્ફાક ઠેબા કંઈક કરીને બતાવ્યું 

છૂટવાની ઘેલછા સાથે પિતા અભણ હોવા છતા પુત્રને શિક્ષક અને

સધ્ધર બનવાની એક દ્રઢ નિશ્ચય સાથે પરંતુ આર્થીક પરીસ્થીતીને લઈ

ને અસ્ફાક થોડા ચિંતીત હતા પરંતુ કોશીશ કરવા વાળા હમેંશા

કામયાબી સુધી પહોંચે છે તેને લઈને અસ્ફાકભાઈ ઠેબા ચાલુ

અભ્યાસમાં ધોરણ ૯ થી ૧૧ સુધી એક કંકોત્રીની દુકાનમાં કામ કરતા હતા

સાથે નોકરી કરતા હતા ત્યાર બાદ તેમણે વહેલી સવારે છાપા ફેંકવાનું

કામ શરૂ કર્યું સાથે સાથે ગ્રાહક સુરક્ષામાં પણ નોકરી કરી તેવી મહા

મહેનત સાથે ૨૦૧૯માં અસ્ફાકભાઈ દ્વારા એલ.એલ.બી. પૂર્ણ કરી

વકીલાતની સનદ મેળવી હાલ પણ અસ્ફાકભાઈના પિતા ભંગારની

લારી લઈને ફેરી મારે છે તો આવા સ્ટ્રગલ સાથે અસ્ફાકભાઈની એ

મહેનત કાબીલે તારીફ છે સંધી જાગૃતિ તરફથી આપ ખુબ ઉત્તરોતર

પ્રગતિના શિખરો સર કરી આગળ વધો અને સંધી સમાજનું નામ

રોશન કરો તેવી દુવા સાથે શુભકામના (તંત્રી : જાહીદ મધરા)(ખરેખર

આવા યુવાઓને સમાજે પ્રોત્સાહન આપીને સમાજલક્ષી કામ સોંપી

આવા યુવાઓ સંધી સમાજને પ્રગતિ તરફ લઈ જઈ શકે છે આવનાર

સમાયમાં એક સારા સંધી સમાજની રચના કરી શકીએ તેમ છીએ)

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ