બનાસકાંઠા.

ડીસા તાલુકાના માલગઢ ગામે સામૂહિક આપઘાત નો મામલો

દોઢ વર્ષના બાળકે ત્રણ દિવસ બાદ હોસ્પિટલમાં તોડ્યો દમ

આત્મહત્યામા 7 લોકોને થઇ હતી જંતુનાશક દવાની અસર...

માલગઢમાં પતિએ પત્નીના વિરહમાં બાળકો, માતાને ઝેરી દવા પાઈ પોતે પી લીધી હતી

પરિવારના યુવકની માનસિક સ્થિતિ અસ્થિર હોઈ યુવકે લસ્સીમા ભેળવી પરિવારને જંતુનાશક દવા પીવડાવ્યાનું આવ્યું હતું સામે...

પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં કલેકટર અને એસપીના સહકારથી સારવાર ચાલી રહી છે..