તારી બાયપાસ રોડ વિસાવદર ખાતે રહેતા વિશાલભાઈ રમેશભાઈ પુરોહિત રાજકોટ થી એસટી બસ જુનાગઢ આવ્યા હોય તેઓ દોલતપરા ખાતે ઉતરેલ હોય અને બસમાં બેસેલ અન્ય પેસેન્જરો તેઓનું બેગ લઈ અને તેના જેવું જ બીજું બેગ બસમાં મૂકી અને ઉતરી ગયેલ હોય ત્યારે વિશાલભાઈ એ ડિવિઝન પોલીસમાં જાણ કરતા એ ડિવિઝનના પી.આઈ વાઢેર ની સૂચનાથી કોન્સ્ટેબલ કલ્પેશભાઈ દ્વારા સીસીટીવી કેમેરા મારફત અન્ય પેસેન્જરની તપાસ કરી તેમને શોધી વિશાલભાઈનું લેપટોપ બેગ તેમને પરત કરેલ હતું આ તકે વિશાલભાઈએ પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
131वां राष्ट्रीय दशहरा मेला- 2024: सिन्धी कार्यक्रम आज, जतिन उदासी बैंड की होंगी प्रस्तुतियां
राष्ट्रीय मेला दशहरा में सोमवार को विजयश्री रंगमंच पर शाम 8:30 बजे सिंधी कार्यक्रम आयोजित किया...
भारत का पहला डायनैमिक बटन वाला फोन realme 12x 5G इस दिन ले रहा एंट्री, लॉन्च डेट से हटा पर्दा
रियलमी ने 19 मार्च 2024 को अपने ग्राहकों के लिए Realme Narzo 70 Pro 5G लॉन्च किया है। इस फोन के...
ખેડા : માતર તાલુકાના ઉઢેલા ગામે પથ્થર મા-રો 2022 | Spark Today News Vadodara
ખેડા : માતર તાલુકાના ઉઢેલા ગામે પથ્થર મા-રો 2022 | Spark Today News Vadodara
ડીસા ની આદર્શ વિદ્યા સંકુલ માં ત્રિ-દિવસીય વ્યાખ્યાનમાળા નું આયોજન કરવામાં આવ્યું || JKS NEWS
ડીસા ની આદર્શ વિદ્યા સંકુલ માં ત્રિ-દિવસીય વ્યાખ્યાનમાળા નું આયોજન કરવામાં આવ્યું || JKS NEWS
सरसंघचालक मोहन भागवत LIVE India's 76th Independence Day Celebrations
सरसंघचालक मोहन भागवत LIVE India's 76th Independence Day Celebrations