કરુણા ફાઉન્ડેશન ના પ્રમુખ ગીતાબેન નાઈ ના અધ્યક્ષ સ્થાને થરાદ - વાવ -સુઈગામ- ભાભર- દિયોદર -લાખણી- કાંકરેજ તાલુકાનો હેર સલુન સેમિનાર યોજાયો હતો.જેમાં થરાદ તાલુકા નાઈ સમાજના (થરાદરી પરગણુ) શિક્ષણ સંકુલમા કરૂણા ફાઉન્ડેશન ના પ્રમુખ ગીતાબેન નાઈ દ્વારા 11,000/-(અગીયાર હજાર) રૂપિયા અનુદાન આપવામાં આવ્યુ છે....