જુનાગઢ વડાલ હાઇવે પર આવેલ નીલકંઠ મહાદેવના મંદિરમાં મગર આવી ચડી
વડાલ હાઇવે પર આવેલ નીલકંઠ મહાદેવ મંદિરમાં ઉપરવાસ ભારે વરસાદ તથા મંદિરમાં મહાદેવની શિવલિંગ પાસે મગર આવી ચડી હતી સદ નસીબે કોઈ જાનહાની થવા પામી ન હોય મંદિરના મહંત દ્વારા મગરને પકડી પાડવા વનવિભાગને કરાઈ જાણ