જુનાગઢ શહેરમાં આજરોજ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ શહેરના એ ડિવિઝન પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રસ્તા વચ્ચે પાર્ક કરેલા વાહનો લારી ગલ્લા અને પાથરણા વાળા રસ્તા વચ્ચે વેપાર કરતા હોય તેઓને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી તેમજ આડેધડ પાર્ક કરેલ વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો આ કામગીરીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વાઢેર તેમજ ટ્રાફિક પીએસઆઇ બોદર સહિતનો સ્ટાફ જોડાયો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Toyota Innova Hycross का बढ़ता क्रेज, वेटिंग पीरियड 18 महीने के पार, कीमत 25.30 लाख रुपये से शुरू
Toyota Innova Hycrossटोयोटा इनोवा हाईक्रॉस पेट्रोल और हाइब्रिड दोनों इंजन ऑप्शन में आती है। इस...
અમદાવાદ સરદારનગર વિસ્તારની ઘટના મહિલાની છેડતી કરનાર શખ્સએ યુવક ઉપર કર્યો જીવલેણ હુમલો.#google #dgp
અમદાવાદ સરદારનગર વિસ્તારની ઘટના મહિલાની છેડતી કરનાર શખ્સએ યુવક ઉપર કર્યો જીવલેણ હુમલો.#google #dgp
अनिरुद्धाचार्य का विवादित बयान...शिव को कृष्ण का साला बताया:मथुरा के संतों में नाराजगी
भागवत वक्ता अनिरुद्धाचार्य ने विवादित बयान दिया। मथुरा के संतों का कहना है कि अनिरुद्धाचार्य ने...
उज्वला योजनेत भ्रष्टाचार वंचित आघाडीची जिल्हाधिकाऱ्यांना तक्रार@india report
उज्वला योजनेत भ्रष्टाचार वंचित आघाडीची जिल्हाधिकाऱ्यांना तक्रार@india report
ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની સરકારે નોંધ ના લેતા 23મીએ ગૌશાળાના દરવાજા ખુલ્લા કરવાની ઉચારી ચીમકી
ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની સરકારે નોંધ ના લેતા 23મીએ ગૌશાળાના દરવાજા ખુલ્લા કરવાની ઉચારી ચીમકી