ગર્વ લેવો કે પછી.....દુનિયાનો સૌથી અમીર ભિખારી ભારતમાં : ભરત જૈન પાસે મુંબઈનાં પરેલમાં 2 બેડરૂમવાળો 1.5 કરોડની કિંમતનો ફ્લેટ ઉપરાંત 2 દુકાનો છે જેમાંથી તે દર મહિને 30000નું ભાડુ વસૂલે છે. તેની કુલ નેટવર્થ 7 કરોડ રૂપિયા છે. છત્રપતિ શિવાજી ટર્મિનસ અને આઝાદ મેદાનમાં ભીખ માંગી દર મહિને 75000 રૂપિયાની કમાણી કરી લે અને તેના બાળકો કૉન્વેટ સ્કલમાં ભણે છે...