સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગુણસવેલ ખાતે નવનિર્મિત થનાર પ્રાથમિક શાળાના મકાનનું બાંધકામ નું ખાતમુહૂર્ત મહુવા 170 વિધાનસભા ના ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.રવિ પ્રાથમિક શાળા ગુણસવેલ તા.મહુવા જી.સુરત શાળા વ્યવસ્થાપન સમિતિ અને ગ્રામ પંચાયત ગુણસવેલ ના સયુંકત ઉપક્રમે શાળાના બાંધકામ નો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સમારંભ ના પુષ્પો મહુવા તાલુકા પંચાયત પ્રમુખ હિતેન્દ્ર પટેલ,તાલુકા વિકાસ અધિકારી,શિક્ષણ ખાતાના અધિકારી,તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ ગામના આગેવાનો અને શાળા પરિવારનો સ્ટાફ હાજર રહ્યો હતો.આવેલ મહેમાનોનું નાની બાળાઓએ સુંદર કૃતિઓ રજૂ કરી સ્વાગત કરતા ઉપસ્થિત મહેમાનો નું મન મોહી લીધું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ, ડીસા દ્વારા રાષ્ટ્રિય ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે એસ.સી.ડબલ્યુ હાઈ સ્કુલ ખાતે ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો..
શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ, ડીસા દ્વારા રાષ્ટ્રિય ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે...
নগাঁও ৰ পাপু পেটেলৰ কেদাৰনাথ ধামলৈ পদযাত্ৰা,ৰহাত উপস্থিত।
নগাঁও নিবাসী পাপু পেটেল নামৰ যুবক সোমবাৰৰ পৰা নগাঁও শিব মন্দিৰৰ পৰা সকলোৰে মংগল কামনা আৰু...
ડીસાના જૂનાડીસા રેલ્વે ફાટક પર ટ્રાફીકની કાયમી સમસ્યા : ફાટક બંધ થતાં વાહન ચાલકોને હાલાકી
ડીસા-પાટણ હાઇવે પર જૂનાડીસા અને ભોપાનગર વચ્ચે આવતી રેલવે ફાટક ટ્રાફિક સમસ્યાનો કાયમીનો માથાનો...
Delhi Bomb Threat: स्कूलों को फिर मिली बम से उड़ाने की धमकी, पुलिस ने शुरु की जांच | Aaj Tak
Delhi Bomb Threat: स्कूलों को फिर मिली बम से उड़ाने की धमकी, पुलिस ने शुरु की जांच | Aaj Tak