દિયોદર તાલુકાના કોટડા ગામમાં બની હુમલાની ઘટના,, બાઉન્સર ગેંગ દ્વારા ખેડૂત પર કરાયો હુમલો....બનાસકાંઠા જિલ્લાના દિયોદર ના કોટડા ગામમાં ગત દિવસે હુમલા ની ઘટના બની હતી જેમાં જમીનના વિવાદ મુદ્દે ચાલતી તકરારમાં ત્રણ લોકો પર હુમલો કરી તોડફોડ કરવામાં આવી હતી. જોકે બાઉન્સ ગેંગ દ્વારા ખેડૂત પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે.ભાડાના માણસો બોલાવી જમીન વિવાદમાં હુમલા ની ઘટના બનતા ગામમાં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે. મહિલા તેમજ શખ્સો કાળા કપડામાં આવી જમીન માલિકને માર માર્યો ની ઘટના સામે આવી છે જો કે દિયોદર પોલીસ ઘટનાએ સ્થળે પહોંચી વધુ તપાસ હાથ છે. તમામ લોકોની ધરપકડ કરી દિયોદર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા તેમજ બીજા ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે ગ્રામજનોની સક્રિયતા અને જાગૃતતા ને કારણે બાઉન્સ ગેંગ ને ઘેરી લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી.જોકે દિયોદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે પોલીસ ની તપાસમાં શું બહાર આવશે એ તો આવનારો સમય બતાવશે પણ નવાઈની વાત એ છે કે આ ગેંગમાં મહિલાઓ પણ સામેલ હતી ત્યારે સમગ્ર ઘટના શું છે એ પોલીસ તપાસ બાદ જાણવા મળશે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मुसळधार पावसाने चंद्रपूर शहराला झोडपले
चंद्रपूर (Chandrapur) शहरात झालेल्या मुसळधार पावसामुळे शहरातील अनेक रस्ते बंद पडले. रस्त्यावर...
হৰি নামেৰে মুখৰ হল ঢকুৱাখনা বালি গাঁৱৰৰ নামঘৰ প্ৰাংগণ || "কুলাচলৰ মুক্তিলাভ" ভাওনাখনি প্ৰদৰ্শন, || কণকণ শিশু সকলৰ অভিনয়ে মুহিলে দৰ্শকক
বিগত বছৰৰ দৰে এই বছৰো বৃহত্তৰ বালি গাঁৱৰ ৰাইজে নামঘৰত গাঁওখনৰ মঙ্গলৰ হেতু দুদিনীয়াকৈ আয়োজন কৰা...
પાલનપુરના વગદાના યુવકનું આઇશરની ટક્કરે મોતને ભેટ્યો
કડી તાલુકાના નંદાસણના ઉમાનગર પાસે પૂરઝડપે જતી આઇસરે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલક યુવાનને શરીરના...
મતદાર યાદીને આધાર સાથે લિંક કરવાની પ્રક્રિયા આવતા મહિને શરૂ થશે, આવું કરવું ફરજિયાત નથી
ગુજરાતમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. હવે આ ચૂંટણી પહેલા આવતા મહિનાની શરૂઆતથી...
મોટા દડવા ગામે બાળકના અપહરણની પોલીસ ફરિયાદ નોંધાય
મોટા દડવા ગામે બાળકના અપહરણની પોલીસ ફરિયાદ નોંધાય