દિયોદર ના કોટડા ગામના લોકો દારૂબંધી માટે પહોંચ્યા દિયોદર પોલીસ સ્ટેશન....ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર હોય એવું લાગી રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ના કોટડા ગામ ના લોકો દારૂબંધી માટે દિયોદર પોલીસ સ્ટેશનને પહોંચ્યા હતા.સરપંચ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં દારૂ બંધ કરાવવા માટે દિયોદર પોલીસને રજૂઆત કરી છે. ગ્રામજનોની રજૂઆત ને ધ્યાને લઈ ગ્રામ પંચાયત દ્વારા દારૂબંધીનો ઠરાવ અમલમાં કરવામાં આવ્યો છે. કોટડા ગામમાં ચાલતા દેશી વિદેશી દારૂ ના બંધ કરાવવા પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  तालेड़ा में जिला पुलिस अधीक्षक के नेतृत्व में एक पेड़ मां के नाम अभियान के तहत किया पौधारोपण। 
 
                       
 
Namana
पुलिस अधीक्षक हनुमान प्रसाद मीणा के नेतृत्व में asp उमा शर्मा,asp जसवीर...
                  
   "50 लाख में  फर्जी डॉक्टरों का रजिस्ट्रेशन,"  किरोड़ी लाल का दावा-एक सप्ताह पहले CM को दी थी जानकारी 
 
                      कैबिनेट मंत्री डॉ. किरोड़ीलाल मीणा ने दावा किया है कि 30 से 50 लाख रुपए रिश्वत लेकर मौत के...
                  
   સુરતમાં ડાયમંડના વેપારીના હીરામાં દેખાય રહ્યા છે ગણપતિ | Surat News 
 
                      સુરતમાં ડાયમંડના વેપારીના હીરામાં દેખાય રહ્યા છે ગણપતિ | Surat News
                  
   Macron: international community won't recognise referendums in occupied Ukrainian regions 
 
                      French president Macron has stated that international community wonot recognise Russia's...
                  
   स्कूल के बाहर बच्चों के आपसी झगड़े में चाकूबाजी हो गई। 9वीं क्लास के दो स्टूडेंट्स ने 8वीं क्लास के एक स्टूडेंट पर चाकू से हमला कर दिया। 
 
                      कोटा में एक प्राइवेट स्कूल के बाहर बच्चों के आपसी झगड़े में चाकूबाजी हो गई। 9वीं क्लास के दो...
                  
   
  
  
  
   
  