ચોટીલા નેશનલ હાઈવે ઉપર અનેક વાહાનો હોટલ ઢાબા એ રાતવાસ કરતા હોય છે ત્યારે મોટી વાડી નજીક આવેલ પંપની બાજુમાં રોડ ઉપર ઊભેલી ટ્રક માંથી વહેલી પરોઢે ચાર બેટરી ની ચોરી કોઇ તસ્કર ગેંગ કરી જતા ચકચાર મચેલ હતી વાહન માલિકોને જાણ થતાં આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરતા તસ્કરી કેદ થયેલ હતી.જેમા ચોર છકડો રિક્ષા સાથે આવ્યો હોવાનું જણાય છે સિફતતા સાથે બેટરી ની ચોરી કરતો કેમેરામાં આબાદ કેદ થયેલ છે બેટરી ચોર ઊભા ટ્રક માંથી ચાર બેટરીઓ ની તસ્કરી કરતો જણાય છે અને પોતાના છકડો રિક્ષા સાથે ચોરી કરી જતો રહેતો દેખાય છે. હાઈવે પર વાહનમાંથી અવાર-નવાર અનેક પ્રકારની ચોરીઓના કિસ્સા બનતા હોય છે ત્યારે ચોટીલામાં કેદ થયેલી તસ્કરી ને પોલીસે સઘન તપાસ કરી પકડી ને ખુલ્લા પાડી પાઠ ભણાવવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Rahul Gandhi के खिलाफ आपत्तिजनक टिप्पणी करने वालों को Ajit Pawar की हिदायत
Breaking News: Rahul Gandhi के खिलाफ आपत्तिजनक टिप्पणी करने वालों को Ajit Pawar की हिदायत
धूप-धूल और मिट्टी से छीन लिया है चेहरे का निखार, तो इन होममेड Chocolate Face Packs से पाएं ग्लोइंग स्किन
गर्मियों में सिर्फ हमारी सेहत ही नहीं बल्कि त्वचा (Skin Care Tips) को भी देखभाल की जरूरत होती है।...